આઈ એમ હોટી, નોટી સિક્સ્ટી રવિ શાસ્ત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું ? અજીબો ગરીબ પોસ્ટ વાયરલ જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા હેડલથી 10 એપ્રિલના રોજ એક બાદ એક અનેક પોસ્ટ શેર કરી છે. આ ફોટો સાથે કેપ્શન પણ આપ્યું છે.

| Updated on: Apr 12, 2024 | 5:30 PM
4 / 5
 ત્રીજો ફોટો રવિ શાસ્ત્રીએ 3 કલાક 34 મિનીટ પર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટની સાથે ફોટોમાં રવિ શાસ્ત્રી રુમાલમાં મોઢું છુપાવતા જોવા મળી રહ્યા છે.

5 / 5
આ પહેલીવાર નથી જ્યારે રવિ શાસ્ત્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ચર્ચામાં આવ્યા હોય. આ પહેલા પણ તેની પોસ્ટ વાયરલ થઈ હતી. જો કે, તે સમયે તેની પોસ્ટ એક જાહેરાત માટે પ્રમોશન તરીકે કરવામાં આવી હતી, પરંતુ હાલમાં, રવિ શાસ્ત્રીના હેન્ડલથી કરવામાં આવેલી પોસ્ટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.