લગ્ન , કરિયર, કે પછી કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા કોના વિશે કરવા જઈ રહ્યો છે મોટી જાહેરાત
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક જ્યારથી અલગ થયા છે. ત્યારથી બંન્ને કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પંડ્યા તેની સોશિયલ મીડિયા સ્ટોરીને લઈ ચર્ચામાં આવ્યો છે.