
લોકોએ નતાશા અને માહિકા વચ્ચે સરખામણી કરવાનું શરૂ કરી દીધું છે. નતાશા એક સર્બિયન મોડેલ, ડાન્સર અને અભિનેત્રી છે. તેણીએ અનેક ફિલ્મો, ટીવી શો અને મ્યુઝીક વીડિયોમાં અભિનય કરીને પોતાનું નામ બનાવ્યું છે.

માહિકા શર્માએ મોડેલિંગની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. તેણીએ મોટા બ્રાન્ડ્સ અને ડિઝાઈનર્સ સાથે કામ કર્યું છે. તેણીના સોશિયલ મીડિયા પર પણ લાખો ફોલોઅર્સ છે, જે તેણીને ખૂબ જ પસંદ કરે છે.

જોકે, જ્યારે તેમની કુલ સંપત્તિની વાત આવે છે, ત્યારે અહેવાલો સૂચવે છે કે નતાશા ₹20 કરોડની સંપત્તિ ધરાવે છે. જ્યારે માહિકાની કુલ સંપત્તિ ₹3.5 કરોડ છે. (All Photo Credit : instagram / mahiekasharma / natasastankovic)
Published On - 8:29 pm, Sat, 11 October 25