
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમશે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચની સીરિઝમાં મેદાનમાં વાપસી કરી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ આ 3 ટી20 મેચ 6 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 12 ઓક્ટોબરના રોજ રમાશે.

આ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે આ ટેસ્ટ મેચ ભારત માટે ખુબ જ મહત્વની રહેશે.