Hardik Natasa Wedding: વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં હાર્દિક-નતાશાએ ફરી કર્યા લગ્ન, શેયર કર્યા ફોટા

હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક (Hardik Natasa Wedding) સાથે આજે ફરી એકવાર લગ્ન કર્યા છે. હાર્દિક અને નતાશાએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ હવે બંનેના ગ્રાન્ડ લગ્ન થયા છે. આ કપલને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે.

| Edited By: | Updated on: Feb 05, 2024 | 3:29 PM
4 / 7
નતાશા સ્ટેનકોવિકે તેના વ્હાઈટ વેડિંગ માટે ખૂબ જ સુંદર સફેદ ગાઉન પસંદ કર્યું હતું. આ ગાઉનમાં એક લાંબી ટ્રેલ, સ્લીવ્ઝ અને એક સ્વીટહાર્ટ નેકલાઈન બનાવવામાં આવી હતી. આ સિવાય તેના આ ગાઉનની સુંદરતા તેના ઘૂંઘટે વધારી દીધી હતી. (Instagram)

5 / 7
હાર્દિક અને નતાશના આ બીજા લગ્ન હતા. આ કપલે 2020માં કોર્ટ મેરેજ પણ કર્યા હતા. લગ્નના બે મહિના પછી બંનેએ પુત્ર અગસ્ત્યનું વેલકમ કર્યું હતું. નતાશા અને હાર્દિકે ઉદયપુરમાં ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. (Instagram)

6 / 7
હાર્દિકની પત્નીનું આ ગાઉન 15 ફૂટ લાંબું હતું. 40 કારીગરોએ 50 દિવસમાં નતાશાનો આ સુંદર ઘૂંઘટ તૈયાર કર્યું છે. આ સિવાય નતાશાના ગાઉનની લાંબી ટ્યૂલ સ્લીવ્ઝમાં નતાશા અને હાર્દિકના લેટર લખેલા હતા. તેના પર 'NH' લખેલું હતું. (Instagram)

7 / 7
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફરીથી લગ્ન કરીને તેમના ફેન્સને ફરીથી ખુશ કરી દીધા છે. વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 2023ના રોજ આ કપલે તેમના વેડિંગની તસવીરો શેયર કરી હતી. (Instagram)

Published On - 9:51 pm, Tue, 14 February 23