Sourav Ganguly Birthday: 8 જુલાઈના રોજ જન્મેલા સૌરવ ગાંગુલી સાથે જોડાયેલી 8 મોટી વાતો, ‘દાદા’નો દબદબો આજે પણ કાયમ

Happy Birthday Sourav Ganguly: ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે તેનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કોલકાતામાં થયો હતો. 8 જુલાઈના રોજ જન્મેલા સૌરવ ગાંગુલી સાથે જોડાયેલી 8 મોટી વાતો વિશે આજે જાણીશું.

| Updated on: Jul 08, 2025 | 5:34 PM
4 / 8
સૌરવ ગાંગુલીએ પોતાની ODI કારકિર્દીમાં 11,363 રન બનાવ્યા છે, જે ભારતમાં કોઈપણ ડાબા હાથના બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. આ કિસ્સામાં, તે શ્રીલંકાના કુમાર સંગાકારા (14,234 રન) અને સનથ જયસૂર્યા (13,430 રન) પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

5 / 8
સૌરવ ગાંગુલી વિશ્વના 6 ક્રિકેટરોમાંનો એક છે જેમણે ODI ક્રિકેટમાં 10000 થી વધુ રન બનાવ્યા છે અને 100 થી વધુ વિકેટ લીધી છે. સૌરવ ગાંગુલી એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં સદી ફટકારી છે.

6 / 8
સૌરવ ગાંગુલીના ODI કરિયરની સૌથી ખાસ વાત એ છે કે તેણે ફટકારેલી 22 સદીઓમાંથી 18 સદીઓ વિદેશી ધરતી પર આવી છે. એટલે કે તેણે ભારતની બહાર 18 ODI સદી ફટકારી છે.

7 / 8
સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, ગાંગુલીએ સેના (SENA) દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં સદી ફટકારી છે. ગાંગુલી દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારી શક્યો નથી.

8 / 8
અત્યાર સુધી, ICC ODI ટુર્નામેન્ટના નોકઆઉટમાં ફક્ત 3 બેટ્સમેન જ એવા છે જેમણે 3 સદી ફટકારી છે, જેમાંથી એક સૌરવ ગાંગુલી એક છે. ગાંગુલી સિવાય, રિકી પોન્ટિંગ અને સઈદ અનવરે ICC ODI ટુર્નામેન્ટના નોકઆઉટમાં સદી ફટકારી છે. (All Photo Credit : PTI / ESPN / X)