હર્ષલ પટેલનો પરિવારે યુએસએ જવા માટે તૈયાર થયો, ભાઈએ કહ્યું હર્ષલ ભારતમાં જ રહેશે અને ક્રિકેટ રમશે

હર્ષલ પટેલનો પરિવાર 2005માં યુએસ ગયો હતો. વિક્રમ પટેલ હર્ષલના પિતા છે, જ્યારે દર્શના પટેલ હર્ષલની માતા છે. હર્ષલ ક્રિકેટર બનવા ભારતમાં જ રહ્યો હતો. તેઓને ત્રણ ભાઈ-બહેન છે, હર્ષલ પટેલ, તપન પટેલ અને અર્ચિતા પટેલ. અર્ચિતા પટેલ સૌથી નાની બહેન છે. આજે હર્ષલ પટેલના પરિવાર વિશે જાણીએ.

| Edited By: | Updated on: Dec 19, 2023 | 8:04 PM
4 / 7
હર્ષલ પટેલને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ તેની બહેનના મૃત્યુની માહિતી મળી હતી. તે ઘરે ગયો તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની સાત વિકેટે જીતમાં બે વિકેટ ઝડપી હતી.બહેનને યાદ કરીને હર્ષલ પટેલ થયો ભાવુક થયો હતો અને સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.તેની બહેનનું 2022માં નિધન થયું હતુ.

5 / 7
હર્ષલ પટેલનો જર્સી નંબર 73,13 છે.એચ.એ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાંથી તેણે અભ્યાસ કર્યો છે.

6 / 7
તે પાટીદાર પરિવારમાંથી આવે છે.બાળપણમાં તેને ક્રિકેટનો ઘણો શોખ હતો.  તેની મહેનત કારણે તે આજના સમયમાં એક ઉત્તમ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે.

7 / 7
સાણંદના ગુજરાતી પરિવારમાં જન્મેલા  ખેલાડી હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, 11.75 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડીનું આઈપીએલમાં કેવું પ્રદર્શન રહે છે.