ટૂર્નામેન્ટ પહેલા ગુજરાતને લાગ્યો ઝટકો , WPLની સૌથી મોંઘી ખેલાડી બહાર થઈ

|

Feb 21, 2024 | 1:42 PM

20 વર્ષીય મહિલા ક્રિકેટર કાશવી ગૌતમે વુમન્સ પ્રીમિયર લીગમાં આવતા પહેલા જ ઈતિહાસ રચી દીધો હતો. ફાસ્ટ બોલર સાથે બેટિંગ કરનારી કાશવીને ગુજરાત જાયન્ટસે બેસ પ્રાઈઝથી વધુ કિંમત એટલે કે, 2 કરોડની મોટી રકમમાં ટીમમાં સામેલ કરી હતી.

1 / 5
વુમન્સ પ્રીમિયર લીગ 2024ની શરુઆત 23 ફેબ્રુઆરીથી થઈ રહી છે. ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી ગુજરાત જાયન્ટસી કાશવી ગૌતમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

2 / 5
વુમન્સ પ્રીમિયર લીગને શરુથવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે, પરંતુ આ પહેલા ગુજરાત જાયન્ટસને મોટો ઝટકો લાગ્યો છે. તેની એક ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

3 / 5
ગુજરાતની પ્રથમ મેચ 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈ વિરુદ્ધ છે. ડબલ્યુપીએલે એક પ્રેસ રિલીઝ કરતા લખ્યું કે, વુમન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી કાશવી ગૌતમ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

4 / 5
3 વર્ષ પહેલા ચંદીગઢની અંડર 19 ટીમની કેપ્ટન રહી ચૂકેલી કાશવી ગૌતમે વનડે ફોર્મેટમાં અરુણાચલ પ્રદેશની ટીમ વિરુદ્ધ 10 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ વખતે વિમન્સ પ્રીમિયરમાં સૌથી મોંધી ખેલાડી રહી હતી.

5 / 5

Next Photo Gallery