વર્લ્ડ કપ 2023: ભારતની હારને લઈ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા PM સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા. CM અને PM મોદી સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળતા જોવા મળ્યા હતા. પરંતુ ભારતની હારને લઈ CMનું રીએકશન સામે આવ્યું હતું.

| Edited By: | Updated on: Nov 19, 2023 | 10:48 PM
4 / 5
મહત્વનું છે કે PM મોદીએ પણ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના અગ્રણીઓએ શુભેચ્છા આપી હતી. ફક્ત ખેલાડીઓએ જ નહીં પરંતુ નરેન્દ્ર મોદીની પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના વ્યક્ત કરી હતી.

5 / 5
CM આજે બ્લૂ કુર્તામાં સ્ટેડિયમમાં હાજર હતા. આ દરમ્યાન ભારતની ટીમનું પણ સારું પ્રદર્શન રહ્યું હતું. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પર્ફોર્મન્સ અડધી સદી નોંધાવી હતી. રોહિત શર્મા ત્રણ રન માટે અડધી સદી ચૂક્યો હતો. (All photos - PTI)

Published On - 10:05 pm, Sun, 19 November 23