અજય જાડેજા રાતોરાત વિરાટ કોહલી કરતા અમીર બની ગયો, નેટવર્થ 1450 કરોડ રૂપિયા

|

Oct 17, 2024 | 1:36 PM

જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ગુજરાતી ખેલાડી અજય જાડેજાનું નામ જાહેર કર્યું છે.હવે અજય જાડેજાના નેટવર્થની ચર્ચા થવા લાગી છે. હવે જાડેજા ભારતનો સૌથી અમીર ક્રિકેટર બની ગયો છે.

1 / 6
 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધાકડ ખેલાડી અજય જાડેજા ચર્ચામાં છવાયેલો છે. હાલમાં અજય જાડેજાને ગુજરાતના જામનગરના રાજવી પરિવારના વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજા હવે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે.

2 / 6
જામ સાહેબ બનતા અજય જાડેજા રાતોરાત ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે. તેની નેટવર્થની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અજય જાડેજાની નેટવર્થ વિરાટ કોહલી કરતા પણ વધુ થઈ ગઈ છે.

3 / 6
જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

4 / 6
જાડેજાનો પૈસાના આવકનો સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે કોચિંગ પણ છે પરંતુ હવે જામ સાહેબ બન્યા બાદ બધું જ બદલી ગયું છે.જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પ્રેસ રિલીઝ કરી આની જાણકારી આપી હતી.

5 / 6
જો આપણે અજય જાડેજાના કરિયરની વાત કરીએ તો અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં 576 રન જ્યારે વનડેમાં તેના નામે 5359 રન સામેલ છે. જેમાં 6 સદી અને 30 અડધી સદી સામેલ છે. ફિક્સિંગ કાંડમાં અજય જાડેજાનું નામ આવતા કરિયર પૂર્ણ થયું હતુ.

6 / 6
અજય જાડેજાના નેટવર્થની વાત કરીએ તો હવે તેમની નેટવર્થ 1450 કરોડ થઈ ગઈ છે. વિરાટ કોહલીની કુલ નેટવર્થ 1000 કરોડ છે. આ પહેલા અજય જાડેજાની કુલ નેટવર્થ 250 કરોડ પહોંચી ગઈ હતી.

Next Photo Gallery