શ્રીલંકાએ આ ભારતીયને કોચ તરીકે નિયુક્ત કર્યો, T20 વર્લ્ડ કપ પહેલા લીધો મોટો નિર્ણય

શ્રીલંકાએ 2014 માં પોતાનો પહેલો અને એકમાત્ર T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો, અને ત્યારથી ટીમ ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. 2026 ના T20 વર્લ્ડ કપનું કો-હોસ્ટ શ્રીલંકા આ રાહનો અંત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે તેમણે હવે પૂર્વ ભારતીય ખેલાડી અને કોચને કોચિંગની મોટી જવાબદારી સોંપી છે.

| Updated on: Dec 17, 2025 | 5:24 PM
4 / 5
T20 વર્લ્ડ કપ પહેલા શ્રીધર શ્રીલંકાની ટીમ સાથે બે મહત્વપૂર્ણ વિદેશી પ્રવાસો પર કામ કરશે. પહેલા તે પાકિસ્તાનમાં T20 શ્રેણી માટે શ્રીલંકાના કોચિંગ સ્ટાફનો ભાગ બનશે, અને પછી તે ટીમને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે તૈયાર કરશે, ત્યારબાદ તે વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનશે.

5 / 5
55 વર્ષીય હૈદરાબાદનો ભૂતપૂર્વ સ્પિનર ​​શ્રીધર લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફનો સભ્ય હતો. તેને સૌપ્રથમ 2014માં ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે રવિ શાસ્ત્રીના સ્ટાફનો ભાગ બન્યો અને 2021 સુધી ફિલ્ડિંગ કોચ રહ્યો. (PC: Getty Images/SLC)

Published On - 5:23 pm, Wed, 17 December 25