ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મળી આવી જીત, 77 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી. આ સાથે ભારતે 77 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો.

| Updated on: Aug 04, 2025 | 10:08 PM
4 / 5
વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.

5 / 5
એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photo Credit : PTI / GETTY)