એક જ દિવસમાં 5 બેટ્સમેનોએ ફટકારી બેવડી સદી, આ ખેલાડીએ પહેલી જ મેચમાં કર્યો કમાલ

રણજી ટ્રોફી 2025-26 ના પહેલા રાઉન્ડમાં કેટલીક રોમાંચક મેચો જોવા મળશે. આ રાઉન્ડના બીજા દિવસે, પાંચ બેટ્સમેનોએ અલગ અલગ મેચોમાં બેવડી સદી ફટકારી. આમાંથી એક ખેલાડીએ તો પોતાના ડેબ્યૂમાં જ આ સિદ્ધિ મેળવી લીધી.

| Updated on: Oct 17, 2025 | 12:19 AM
4 / 6
દિલ્હી તરફથી આયુષ દોસેજાએ પણ બેવડી સદી ફટકારી હતી, જેમાં તેણે 209 રન બનાવ્યા હતા. તેણે હૈદરાબાદ સામે આ ઈનિંગ રમી હતી. આયુષ દોસેજાએ આ ઈનિંગમાં કુલ 279 બોલનો સામનો કર્યો હતો અને 25 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

5 / 6
દિલ્હીના સનત સાંગવાને પણ હૈદરાબાદ સામે બેવડી સદી ફટકારી હતી. સનત સાંગવાને 211 રન બનાવ્યા હતા, જેમાં 21 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. નોંધનીય છે કે, સનત સાંગવાનને આ વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલીએ તેનું બેટ ભેટમાં આપ્યું હતું.

6 / 6
બિહારના બેટ્સમેન આયુષ લોહારુકાએ પણ 2025-26 રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં બેવડી સદી ફટકારી હતી. તેણે અરુણાચલ પ્રદેશ સામે 247 બોલમાં 226 રન બનાવ્યા હતા, જેમાં 37 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી બિહારને પ્રથમ ઈનિંગમાં 542 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી. (PC : BCA / X / Instagram)