ક્રિકેટરના ઘરમાં થઈ ચોરી, ચોર કિંમતી વસ્તુ અને ઘરેણા લઈ ફરાર થયા ક્રિકેટરે ચોરી થયેલી વસ્તુના ફોટો શેર કર્યા

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થઈ છે. જ્યારે તે પાકિસ્તાનમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, તે દરમિયાન ચોર તેના કિંમતી સામાનની ચોરી કરી હતી. તો ચાલો જાણીએ સમગ્ર વાત

| Updated on: Oct 31, 2024 | 1:01 PM
4 / 5
2019માં  બેસ્ટ પ્રદર્શન માટે જે ઈનામ મળ્યું તેની પણ ચોરી થઈ છે.2019માં સ્ટોક્સે ઈંગ્લેન્ડની વનડે વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

5 / 5
પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સ 37 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી હાર થઈ અને પાકિસ્તાને સીરિઝ 2-1થી પોતાને નામ કરી હતી.