અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની આ 15 દીકરીઓ મચાવશે ધમાલ

|

Jan 16, 2025 | 10:26 PM

વર્ષ 2025ની શરૂઆતમાં ICCની પહેલી મોટી ટુર્નામેન્ટ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ મલેશિયામાં શરૂ થવા જઈ રહી છે. આ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતની યુવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માટે તૈયાર છે અને ફરી ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઉતરશે.

1 / 5
મલેશિયામાં વર્ષ 2025ની પહેલી મોટી ICC ટુર્નામેન્ટ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થશે. જેમાં ભારત સહિત 16 દેશની યુવા મહિલા ખેલાડીઓ ભાગ લેશે. અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન 18 ફેબ્રુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે.

2 / 5
કર્ણાટકની નિક્કી પ્રસાદ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે. ગત વખતે દક્ષિણ આફ્રિકામાં વિજેતા બનેલી ભારતીય ટીમની 3 ખેલાડીઓ સોનમ યાદવ, જી. ત્રિશા અને એમડી શબનમ આ વખતે પણ ટીમમાં સામેલ છે.

3 / 5
અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. દરેક ટીમને કુલ 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ Aમાં છે. ભારત સાથે ગ્રુપમાં શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને મલેશિયા છે.

4 / 5
ટીમ ઈન્ડિયા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં પહેલી મેચ 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે કુઆલાલંપુરમાં રમશે. ટીમ ઈન્ડિયા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ છે. ગત વર્લ્ડ કપમાં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.

5 / 5
ભારતની ટીમ : નિક્કી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી. ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા આહિરે (વિકેટકીપર), ઇશ્વરી અવસરે, મિથિલા વિનોદ, વીજે જોશિતા, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા, કેસરી દ્રિતી આયુષી શુક્લા, આનંદિત કિશોર, એમડી શબનમ, એસ. વૈષ્ણવી (All Photo Credit : PTI / ESPN)

Next Photo Gallery