
તેમના ફોટો પર ચાહકો કોમેન્ટ કરી બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે લગ્ન કર્યા છે. તેમણે જૉર્જી હોજ સાથે સમલૈંગિક લગ્ન કર્યા છે.

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટ વિકેટકીપર બેટ્સમેન છે. ડેનિયલ પોતાની બેટિંગ માટે જાણીતી છે. તેના નામે અનેક રેકોર્ડ પણ છે. ડેનિયલ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને તેનો દિકરો અર્જુનની બેસ્ટ ફ્રેન્ડ છે.