ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહની ભાવિ પત્ની પર કેટલા કોર્ટ કેસ રજીસ્ટર છે?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સગાઈના સમાચાર ફેલાતા જ દેશભરમાં પ્રિયા સરોજની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રિયા સરોજ વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. જેમાં તેના પરિવાર, એજ્યુકેશન, રાજનીતિ, કારકિર્દી વિશે જાણવા લોકો ખૂબ રસ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો રિંકુ સિંહની ભાવિ પત્ની પર કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.

| Updated on: Jan 18, 2025 | 6:21 PM
4 / 6
પ્રિયા સરોજ પર બે કોર્ટ કેસ રજીસ્ટર છે. એક કેસ જૌનપુરના મડિયાહુનમાં અને બીજો કેસ વારાણસીના ફુલપુરમાં રજીસ્ટર છે.

5 / 6
જૌનપુરના મડિયાહુનમાં કલમ 171 F અને કલમ 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ પાડવા અથવા બીજા કોઈના નામે નકલી મતદાન કરવા બદલ અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે.

6 / 6
વારાણસીના ફુલપુરમાં IPC Sections 171 F, 142, 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ, ગેરકાયદેસર સભા અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે. (નોંધ : અહીં જણાવેલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને હજી કોઈ ચુકાદો આવ્યો નથી)  (All Photo Credit : PTI / X / INSTAGRAM)

Published On - 6:20 pm, Sat, 18 January 25