6 / 7
હું તાજેતરની ઘટના વિશે લોકોની ઉત્સુકતાને સમજું છું, ખાસ કરીને મારી પર્સનલ લાઈફ વિશેના સમાચારો. મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોય છે જે ચર્ચા ઉભી કરે છે જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. ચહલે આગળ કહ્યું એક દીકરો, ભાઈ અને મિત્ર હોવાને કારણે હું તમામ લોકોને આગ્રહ કરું છું કે, આ ચર્ચાઓને જુઓ નહિ. કારણ કે, મને અને મારા પરિવારને દુખ પહોંચી રહ્યું છે.