Breaking News: વર્લ્ડ કપમાં રોહિત શર્માને આઉટ કરનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે અચાનક લીધી નિવૃત્તિ

વર્લ્ડ કપમાં રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવેલા એક ઝડપી બોલરે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સતત ઈજાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે. આખરે કોણ છે આ ખેલાડી અને કઈ સમસ્યાએ તેની ક્રિકેટ કારકિર્દીનો અંત લાવી દીધો? ચાલો જાણીએ.

| Updated on: Oct 16, 2026 | 8:34 PM
1 / 8
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ક્રિકેટરોએ નાની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે આ યાદીમાં વધુ એક ક્રિકેટરનો પણ સમાવેશ થયો છે.

2 / 8
સ્કોટલેન્ડના ફાસ્ટ બોલર બ્રેડ વ્હીલે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

3 / 8
બ્રેડ વ્હીલે 16 ઓક્ટોબરના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટ અને લેવલમાંથી નિવૃત્તિની ચોંકાવનારી જાહેરાત કરી હતી.

4 / 8
જમણા હાથના ઝડપી બોલર બ્રેડ વ્હીલે સતત ઈજાના કારણે આ નિર્ણય લીધો હતો.

5 / 8
બ્રેડ વ્હીલે જણાવ્યું હતું કે તે તેની પીઠમાં ચાર સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તાજેતરમાં ઘૂંટણની સર્જરીને કારણે તે નિવૃત્તિ લઈ રહ્યો છે.

6 / 8
સ્કોટલેન્ડ માટે ચાર T20 વર્લ્ડ કપમાં રમી ચૂકેલો બ્રેડ વ્હીલ 2021 T20 વર્લ્ડ કપમાં ભારત સામે રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવ્યો હતો.

7 / 8
સ્કોટલેન્ડ માટે કુલ 44 વનડે અને T2O મેચ રમનાર બ્રેડ વ્હીલે 51 વિકેટ લીધી હતી.

8 / 8
બ્રેડ વ્હીલે 59 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 140 વિકેટ પણ લીધી હતી. (PC: PTI/Getty Images)

Published On - 8:33 pm, Fri, 16 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.