Breaking News : 44 વર્ષની ઉંમરે બીજી વખત લગ્નના બંધનમાં બંધાયો ફેમસ હોસ્ટ ગૌરવ કપુર, જુઓ ફોટો

Kritika Kamra Gaurav Kapur Networth : કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંન્નેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રીની નેટવર્થ પણ ચર્ચામાં આવી છે.ચાલો તમને એ પણ જણાવીએ કે કૃતિકા કામરા અને તેના પતિ ગૌરવ કપૂરની કુલ સંપત્તિ કેટલી છે?

| Updated on: Mar 12, 2026 | 4:49 PM
1 / 7
અભિનેત્રી કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. કપલના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. કૃતિકા અને ગૌરવના લગ્નમાં બોલિવુડ થી લઈ ક્રિકેટ જગતના સ્ટાર સામેલ થયા હતા. આ વચ્ચે બંન્નેના નેટવર્થની ચર્ચા થઈ રહી છે.

2 / 7
કૃતિકા કામરા ટીવીની જાણીતી અભિનેત્રી છે. પોતાની મહેનતથી અભિનેત્રીએ ટીવીથી લઈ બોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી પોતાની પ્રોફેશનલ લાઈફને પર્સનલ લાઈફ જેટલી જ પ્રાઈવેટ રાખે છે. હાલમાં બંન્નેએ પોતાના સંબંધોને ફોટો પોસ્ટ કરી જાહેર કર્યા હતા.

3 / 7
રિપોર્ટ મુજબ કૃતિકા કામરા 10-12 કરોડની માલકિન છે. અભિનેત્રીની કમાણી એક્ટિંગ કરિયર, પેડ પ્રમોશન તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે.

4 / 7
રિપોર્ટ મુજબ અભિનેત્રી દર વર્ષે 1.5 કરોડ રુપિયાની કમાણી કરે છે. તે તાંડવ, ગ્યારહ ગ્યારહ જેવી વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તેમજ ઓટીટી સ્ટાર પણ બની ચૂકી છે.

5 / 7
હવે આપણે કૃતિકા કામરાના પતિ ગૌરવ કપૂરની વાત કરીએ તો તે એક ક્રિકેટ હોસ્ટ છે. ગૌરવ ક્રિકેટ સાથે જોડાયેલી તમામ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી પોતાની ઓળખ બનાવી છે. કમાણી મામલે ગૌરવ કૃતિકાથી વધારે આગળ છે.

6 / 7
 ગૌરવ કપૂરની નેટવર્થ અંદાજે 40-56 કરોડ વચ્ચે છે. કૃતિકાના પતિ ગૌરવે આ નેટવર્થ કોમેન્ટ્રી કરી બનાવી છે. ચાહકોને બંન્નેને જોડી ખુબ જ પસંદ આવી રહી છે.

7 / 7
ગૌરવ કપૂરની પહેલી પત્ની, કીરત ભટ્ટલ, એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. કીરત ભટ્ટલે તમિલ સિનેમામાં તેના અભિનય માટે ઓળખ મેળવી હતી. ચંદીગઢના વતની, કીરત ભટ્ટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા અનેક જાહેરાત પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું હતું.