IND vs SL: કોકેઈન લેતા પકડાયો હતો આ ખેલાડી, હવે ટીમમાં પસંદગી થતાં વિવાદ

ભારત સામે ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક ખેલાડીની પસંદગીથી વિવાદ થયો છે. આ ખેલાડી ભૂતકાળમાં કોકેઈન લેતા પકડાયો હતો.

| Updated on: Aug 12, 2026 | 7:22 PM
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. શ્રીલંકાએ શ્રેણીની પહેલી મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, અને એક ખેલાડીની પસંદગીથી વિવાદ થયો છે.

2 / 5
આ ખેલાડીનું નામ નિરોશન ડિકવેલા છે, જે ત્રણ વર્ષ પછી શ્રીલંકાની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. ત્યાંના ક્રિકેટ નિષ્ણાતો ડિકવેલાની પસંદગી પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

3 / 5
નિરોશન ડિકવેલાનું પ્રદર્શન આ વિવાદનું કારણ છે. તેણે 54 ટેસ્ટ રમી છે પરંતુ હજુ સુધી એક પણ સદી ફટકારી નથી. વધુમાં, તેના પર અનેકવાર શિસ્તભંગના કારણે કાર્યવાહી થઈ છે આને દંડ પણ થયો છે.

4 / 5
નિરોશન ડિકવેલા કોકેઈનનો ઉપયોગ કરતા પકડાયો હતો અને તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. તેના ખરાબ પ્રદર્શન અને ખરાબ વર્તન છતાં, તે શ્રીલંકન ટીમમાં પાછો ફરવામાં સફળ રહ્યો છે.

5 / 5
ગાલે ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમઃ ધધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), લાહિરુ ઉદારા, નિશાન મદુશંકા, કામિન્દુ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), દિનેશ ચંદીમલ, પસિંદુ સુર્યાબંદરા, સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), રમેશ મેન્ડિસ, પ્રભાત જયસૂર્યા, કેશરા નુવાન્ત, કેશરા નુવંથા, મિલન રત્નાયકે, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા. (PC:Getty Images)

Published On - 7:22 pm, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.