
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી કબજે કરી.

આ મેચ સાથે આફ્રિકાનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થયો હતો. ભારતે જીત સાથે સિરીઝનો અંત કર્યો હતો. (PC: PTI)
Published On - 10:57 pm, Fri, 19 December 25