Breaking News: 2 વર્લ્ડ કપ જીત્યા, 157 km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી, હવે અચાનક લીધી નિવૃત્તિ

લગભગ એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા ફાસ્ટ બોલર માર્ક વુડને આ જાહેરાતથી આશ્ચર્ય થયું. જોકે, તેની કારકિર્દીની વર્તમાન સ્થિતિને જોતાં, આ નિર્ણય અપેક્ષિત હતો. 157 km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર માર્ક વુડે ઈંગ્લેન્ડ માટે 2 વર્લ્ડ કપ જીત્યા હતા.

| Updated on: Sep 22, 2026 | 9:05 PM
1 / 8
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

2 / 8
માર્ક વુડે 22 સપ્ટેમ્બરના રોજ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.

3 / 8
એક નિવેદનમાં, 36 વર્ષીય માર્ક વુડે કહ્યું કે તે હંમેશા ઇજામાંથી પાછા ફરવામાં સક્ષમ રહ્યો છે, પરંતુ આ વખતે તે મુશ્કેલ સાબિત થયું છે.

4 / 8
માર્ક વુડે કહ્યું કે ડોક્ટરની સલાહના આધારે, તેના માટે ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ રમવું શક્ય નહોતું અને તેથી તેણે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના અંતે આ નિર્ણય લીધો હતો.

5 / 8
157.1 કિલોમીટર પ્રતિ કલાકની સૌથી ઝડપી બોલિંગ કરનાર વુડ આ યુગના સૌથી ઝડપી બોલરોમાંના એક છે.

6 / 8
માર્ક વુડ 2019 ODI વર્લ્ડ કપ અને 2022 T20 વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લેન્ડની ટીમનો ભાગ હતો.

7 / 8
માર્ક વુડે બંને વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

8 / 8
માર્ક વુડે  2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ માટે 38 ટેસ્ટમાં 119, 70 વનડેમાં 80 અને 38 T20માં 54 વિકેટ લીધી છે. (PC: PTI/Getty Images)

Published On - 9:04 pm, Tue, 22 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.