Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી અચાનક થયો બહાર

દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. સ્ટાર ખેલાડી શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તે છેલ્લી મેચ પણ રમી શકશે નહીં. તેના સ્થાને અન્ય એક ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી છે.

| Updated on: Dec 15, 2025 | 8:18 PM
4 / 5
બીમારીને કારણે અક્ષર પટેલ શ્રેણીની ત્રીજી મેચ પણ રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં પસંદગી સમિતિએ બંગાળના સ્પિનિંગ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે. શાહબાઝ હવે લખનૌ અને અમદાવાદમાં રમાનારી મેચો માટે ઉપલબ્ધ રહેશે.

5 / 5
છેલ્લી 2 મેચ માટે ટીમ ઈન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ. (PC:PTI/X))