છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરે પહેલી વખત રક્ષાબંધનની ઉજવણી કરી, ભાઈના હાથ પર રાખડી બાંધી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે રક્ષાબંધનના દિવસે પોતાના નાના ભાઈ અથર્વ બાંગરને રાખડી બાંધી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી કેપ્શન પણ લખ્યું છે.

| Updated on: Aug 11, 2025 | 2:11 PM
1 / 7
રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર બંધનનું પ્રતિક છે. દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. આ ખાસ અવસર પર પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે નાના ભાઈ અર્થવ બાંગરને રાખડી બાંધી હતી.

2 / 7
અનાયા બાંગરે સોશિયલ મીડિયા પર પોતાના ભાઈને રાખડી બાંધતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટો ચાહકોને ખુબ પસંદ આવ્યા હતા.

3 / 7
અનાયાએ નાના ભાઈ અર્થવને રાખડી બાંધી માત્ર આ પરંપરા નિભાવી નથી પરંતુ પોતાના સંબંધોને દુનિયાને સામે રાખ્યો છે. આ પહેલી વખત છે કે, અનાયા બાંગરે પોતાના ભાઈને રાખડી બાંધતા ફોટો શેર કર્યા હતા. અનાયાએ  આ ફોટો સાથે ભાવુક અને પ્રેમાળ કેપ્શન પણ લખ્યું છે.

4 / 7
અનાયા બાંગર જે પહેલા આર્યન બાંગરના નામથી જાણીતી  હતી. તેમણે જેન્ડર ટ્રાન્સફોર્મેશન બાદ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો હતો. તે માત્ર એક ક્રિકેટર તરીકે ઓળખ બનાવવા માંગતી હતી પરંતુ તે આજે લાખો લોકોને પ્રેરિત કરી રહી છે.

5 / 7
અનાયા બાંગરે હાલમાં જ બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન અને ટ્રેકિયલ શેવ સર્જરીમાંથી બહાર આવ્યા બાદ ફરી એક વખત નોર્મલ એખ્ટિવિટી શરુ કરી હતી. થોડા દિવસ પહેલા તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી.

6 / 7
અનાયા સાથે જિમમાં તેનો ભાઈ અર્થવ બાંગર પણ જોવા મળ્યો હતો. ભાઈ-બહેન વચ્ચે સારું બોન્ડિંગ છે.

7 / 7
 છોકરી બનતા પહેલા સંજય બાંગરનો દીકરો ક્રિકેટર હતો. સંજય બાંગરના દીકરાનું નામ આર્યન બાંગર હતુ પરંતુ છોકરી બન્યા બાદ તેમણે પોતાનું નામ અનાયા બાંગર રાખ્યું છે.