
વોશિગ્ટન સુંદરને હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝમાં પણ તક મળી હતી. તે પહેલા શ્રીલંકાના પ્રવાસમાં વનડે ટીમનો ભાગ હતો. વોશિગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 22 વનડે અને 52 ટી20 મેચ રમી છે. વનડેમાં તેમણે 23 વિકેટ લીધી છે.

હવે આપણે છેલ્લી 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો સ્કવોડ જોઈએ તો. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત, ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન, જાડેજા, અક્ષર પટેલ,કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, વોશિગ્ટન સુંદર