
1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં અજય જાડેજાનો જન્મ થયો હતો. તેમનું આખું નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે અને તેઓ જામનગરના શાહી વંશજ છે.

અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992 થી 2000 સુધી ચાલી હતી જેમાં તેઓ ભારતના સ્ટાર બેટર પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. (All Photo Credit: PTI/GETTY/BCCI)
Published On - 12:39 am, Sat, 12 October 24