પિતાની નિવૃત્તિ પહેલા પુત્રની એન્ટ્રી, સ્ટાર ખેલાડી બહાર, એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર

અફઘાનિસ્તાને એશિયન ગેમ્સ 2026 માટે પોતાની 15 સભ્યોની પુરુષ ક્રિકેટ ટીમ જાહેર કરી છે. દરવિશ રસૂલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. સૌથી વધુ ચર્ચા નબીના પુત્રની પસંદગીને લઈને થઈ રહી છે, જ્યારે રાશિદ ખાન ટીમમાં બહાર છે.

| Updated on: Aug 17, 2026 | 6:56 PM
1 / 5
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી હતી.

2 / 5
અફઘાનિસ્તાન ટીમમાં સૌથી ચર્ચિત નામ હસન ઈસખિલનું છે. તે અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીનો પુત્ર છે.

3 / 5
મોહમ્મદ નબીની નિવૃત્તિ અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જોકે પિતાની નિવૃત્તિ પહેલા જ પુત્રની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે.

4 / 5
દરવિશ રસૂલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સ્ટાર ખેલાડી રાશિદ ખાનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

5 / 5
એશિયન ગેમ્સ 2026 માટે અફઘાનિસ્તાન ટીમ: દરવિશ રસૂલી (કેપ્ટન), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), મોહમ્મદ અકરમ, હસન ઈસખિલ, ખાલિદ તનીવાલ, ઈમ રાન મીર, ફૈઝલ ખાન શિનોઝાદા, નજીબુલ્લાહ ઝદરાન, ફરમાનુલ્લાહ સફી, ઈસ્મત આલમ, કરીમ જનાત, નાંગ્યાલ ખરોતી, અરબ ગુલ મોમંદ, ફરીદુન દાઉદઝાઈ અને  અને અબ્દુલ્લા અહમદઝાઈ. (PC:X)

Published On - 6:56 pm, Mon, 17 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.