
લીલા મરચામાં વિટામિન A અને C મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

લીલા મરચામાં કેપ સાઈન હોય છે જે આંખની બળતરાથી રાહત આપે છે અને રોગોને મટાડે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો