CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં કોબે શહેરની મુલાકાત લીધી, NICHICON કંપનીના બોર્ડ મેમ્બર્સ સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાન પ્રવાસે છે. ટોક્યોમાં ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસમેન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યા બાદ તેમણે કોબે શહેરની મુલાકાત કરી. જાપાનના કોબેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે નિચિકોન કોર્પોરેશનના (Nichicon Corporation) પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

| Edited By: | Updated on: Dec 25, 2023 | 12:04 PM
4 / 5
EV હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત  વિશેની પણ આ બેઠકમાં ચર્ચા  કરવામાં આવી હતી.

EV હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત વિશેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

5 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં ઝડપથી ઉભરી રહેલા EV ક્ષેત્ર સંદર્ભે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ ચકાસવાનો પણ અનુરોધ કર્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં ઝડપથી ઉભરી રહેલા EV ક્ષેત્ર સંદર્ભે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ ચકાસવાનો પણ અનુરોધ કર્યો હતો

Published On - 12:47 pm, Thu, 30 November 23