Tips & Tricks: સોનાના આભૂષણોને ઘરે બેઠા જ નવા જેવા ચમકાવો, સોની પાસે જવાની જરૂર નથી- જાણી લો આ આસાન ટિપ્સ

સોનાની દાગીનાની ઘરે જ સફાઈ કરવી એકદમ સરળ છે. તેના માટે તમારા વધુ પૈસા ખર્ચ કરવાની કે જ્વેલર પાસે જવાની જરૂર નથી. જાણો સોનાની ચેન અને ઈયરિંગ્સની ઘરે કેવી રીતે સફાઈ કરવી.

| Updated on: Nov 02, 2026 | 4:49 PM
1 / 9
 સોનાની ચેન હોય, રિંગ હોય કે ઈયરિંગ્સ હોય, આ દાગીનના આખો દિવસ આપણી સાથે રહે છે. તેના પર ધૂળ, માટી, પરસેનો, તેલ, લોશન અને પાઉડર જેવી ચીજો પણ જમા થાય છે.

2 / 9
જેના કારણે ધીમે ધીમ તેની ચમક ઓછી થવા લાગે છે. કારણ કે તેના પર મેલ જામવા લાગે છે. જો કે સોનાના દાગીનાની સફાઈ માટે મોટાભાગના લોકો સોની પાસે જાય છે અને સોની તેની સફાઈના વધુ પૈસા પણ વસુલે છે. જેની અસર આપના ખિસ્સા પર પણ પડે છે.

3 / 9
 જો તમારી સોનાની ચેન કે અન્ય દાગીના ફિક્કા પડી ગયા હોય તો તમે ઘર પર જ તેને આસાની થી પહેલા જેવા નવા અને ચમકદાર બનાવી શકો છે. ચાલો જાણીએ કે સોનાના દાગીનાની સફાઈ કેવી રીતે કરવી.

4 / 9
સોનાના ઘરેણાને ઘરે જ સાફ કરવા માટે સૌથી પહેલા એક વાસણમાં ગરમ પાણી લો, તેમા એક ચમચી બેકિંગ સોડા નાખો

5 / 9
ત્યાર બાદ ઘરેણાને પાણીમાં નાખો અને લગભગ 5 મિનિટ સુધી ગરમ થવા દો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને તેને બહાર કાઢી લો.

6 / 9
ઘરેણાને બહાર કાઢ્યા પછી મૂલાયમ બ્રશ લો અને તેના પર થોડી ટુથપેસ્ટ કે શેમ્પુ લગાવી હલકા હાથે સાફ કરો.

7 / 9
ત્યારબાદ એક સૂકા અને મૂલાયમ કપડાથી તેને સારી રીતે કોરા કરી લો,

8 / 9
જો તમે વધુ પડતી ચમક લાવવા માગો છો તો થોડી હળદર લઈને ઘરેણા પર હલ્કા હાથે રગડી શકો છો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈ લો.

9 / 9
તેનાથી ઘરેણા પર જમા ગંદકી હટી જશે અને તેઓ વધુ ચમકીલા લાગશે. ખાસ ધ્યાન રાખો કે ઘરેણાની અંદર કિંમતી સ્ટોન કે મોતી જડેલા હોય તો તેને ગરમ પાણીમાં ઉકાળવાનું ટાળો. માત્ર હલકુ ગરમ પાણી લઆ તેનાથી સાફ કરી શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.