Year Ender 2025 : બિગ બોસ સ્પર્ધકથી લઈ ગુજરાતી અભિનેતા સુધી આ વર્ષે આ સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું, જુઓ ફોટો

બોલિવુડના અનેક સ્ટારે વર્ષ 2025માં દુનિયાને અલવિદા કહ્યું છે.જેમાં કેટલાક સ્ટાર એવા પણ છે જેમણે બોલવિુડને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

| Updated on: Dec 05, 2025 | 6:54 AM
1 / 9
વર્ષ 2025માં બોલિવુડ માટે ખુબ જ દુખદભર્યું રહ્યું છે કારણ કે,આ ઈન્ડસ્ટ્રીએ અનેક સ્ટારને ગુમાવ્યા છે. હાલમાં જ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું છે. તે પહેલા પણ અનેક સ્ટાર દુનિયાને અલવિદા કહી ચૂકયા છે. તો ચાલો આજે આપણે આ લિસ્ટ જોઈએ.

2 / 9
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 24 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના ધર્મેન્દ્રના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ. ધર્મેન્દ્રને બોલવિુડના હિ મેન કહેવામાં આવતા હતા.

3 / 9
 4 એપ્રિલ 2025ના રોજ મનોજકુમારનું બીમારીને કારણે નિધન થયું હતુ. ધર્મેન્દ્ર અને મનોજ કુમાર બેસ્ટ ફ્રેન્ડ હતા. હવે આ બેસ્ટ ફ્રેન્ડ દુનિયામાં નથી.

4 / 9
23 મે વર્ષ 2025માં બોલિવુડ અભિનેતા મુકુલ દેવે 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતુ. મુકુલ બીમાર હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુકુલ દેવની છેલ્લી ફિલ્મ સન ઓફ સરદાર 2 હતી. જે તેના મૃત્યુ બાદ રીલિઝ થઈ હતી.

5 / 9
15 ઓક્ટોબર વર્ષ 2025ના રોજ બોલિવુડ અને ટીવી અભિનેતા પંકજધીરે અંતિમ શ્વાસ લીધા હતા. પંકજ ધીર કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. પંકજ ધીર મહાભારત સીરિયલમાં કરણના રોલ થી આજે પણ ફેમસ છે.

6 / 9
બોલિવુડના કોમેડીના રોલમાં ઘરે ઘરે જાણીતા અસરાનીએ પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. અસરાનીનું નિધન 84 વર્ષની ઉંમરે થયું હતુ. અસરાનીની એક્ટિંગ આજે પણ ચાહકોને પસંદ આવે છે તે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

7 / 9
અભિનેતા સતીશ શાહનું નિધન 25 ઓક્ટોબરના રોજથયું હતુ. સતીશ એક શાનદાર અભિનેતા માના એક હતા.સતીશ કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમના મેનેજરે મીડિયાને અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી.

8 / 9
બિગ બોસ 13 ફેમ બોલિવુડ અભિનેત્રી શેફાલી ઝરીવાલાએ આ વર્ષે 27 જુનના રોજ દુનિયાને અલવિદા કહ્યું છે. શેફાલીનું નિધન કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હતુ.'કાંટા લગા ગર્લ' તરીકે શેફાલી ફેમસ હતી.

9 / 9
બોલીવુડમાં ઘણા અનુભવી કલાકારો છે જે પોતાની મોટી ઉંમર હોવા છતાં ચાહકોનું મનોરંજન કરતા રહે છે.આમાંથી એક કામિની કૌશલ હતી. જેમણે 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતુ.કામિની કૌશલનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં થયો હતો