સપનું તૂટતા વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ભારતીય ટીમ થઈ ભાવુક, જુઓ ફોટો
વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા પાસે ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની તક હતી. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરી છે.