Geeta Kapur : પ્રખ્યાત કોરિયોગ્રાફર ગીતા કપૂર હજુ પણ કેમ સિંગલ છે? સલમાન વિશે કહી દીધી આ મોટી વાત

Geeta Kapur : પ્રખ્યાત કોરિયોગ્રાફર ગીતા કપૂર 51 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. ગીતા કપૂરે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? ગીતા કપૂર અભિનેતા શાર્દુલ પંડિતના પોડકાસ્ટમાં લગ્ન વિશે વાત કરે છે. શાર્દુલે તેને પૂછ્યું, પતિ ક્યારે આવશે?

| Updated on: Nov 17, 2024 | 9:39 AM
4 / 5
ગીતા મા આગળ કહે છે કે, લગ્ન એક ઈન્સ્ટિટ્યુટની જેમ મરી રહી છે. લગ્નમાં હું ખૂબ જ માનું છું. જે દિવસે હું લગ્ન કરીશ તે દિવસે તે મને છોડીને બતાવે.

5 / 5
તેણે વધુમાં કહ્યું કે, સલમાન ખાન મારો ક્રશ છે. મને લાગે છે કે સલમાન પણ આ વાત જાણે છે. ગીતા કપૂરે કહ્યું કે, તેણે મારી સાથે એકવાર વાત કરી હતી ત્યારે હું રડી પડી હતી.