
સિદ્ધાર્થ ચોપરા તેના જીવનના નવા તબક્કાને લઈને એક્સાઈટેડ છે. નીલમ ઉપાધ્યાય સાથે તેની સગાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે નીલમ ઉપાધ્યાય દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેને વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ 'મિસ્ટર 7'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં એક્ટ્રેસે કેટલીક તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 21 મિલિયન ફોલોઅર્સ છે. (Image: Instagram)

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને કપલને અભિનંદન પાઠવ્યા છે. તસવીરમાં એક્ટ્રેસ લાલ સાડીમાં જોવા મળી રહી છે અને નિક પણ એથનિક સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. (Image: Instagram)
Published On - 9:59 am, Wed, 3 April 24