iPhone 17 Pro નહી, આ ફોન વાપરી રહ્યા છે શાહરુખ ખાન, જુઓ ફોટો

નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં બોલિવુડના શાહરુખ ખાન, વિક્રાંત મેસી અને અભિનેત્રી રાની મુખર્જી જોવા મળ્યા હતા. આ 3 સ્ટારને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાનના હાથમાં રહેલા ફોનની ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ શાહરુખ ખાન ક્યો ફોન વાપરે છે.

| Updated on: Sep 24, 2025 | 5:14 PM
1 / 7
ચાહકો જાણવા માંગતા હોય છે કે,તેનો ફેવરિટ સ્ટાર ક્યો ફોન વાપરે છે. હંમેશા લોકો ઈન્ટરનેટ પર સર્ચ પણ કરતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કે, બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન ક્યો ફોન વાપરે છે.

2 / 7
લોકો એવું પણ માનતા હોય છે કે, સેલિબ્રિટી હંમેશા મોંધા ફોન વાપરે છે.હાલમાં બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

3 / 7
આ ફોટોમાં તેના હાથમાં iPhone જોવા મળી રહ્યો છે. આ ફોન iPhone 17 Pro નથી. જે હાલમાં જ લોન્ચ થયો છે.

4 / 7
 આનો મતલબ એ છે કે, તેના હાથમાં આઈફોન મોડલ છે.  શાહરુખ ખાનના હાથમાં જોવા મળતો ફોન iPhone 16 Pro સીરિઝની ડિવાઈઝનો છે. સાઈઝના હિસાબથી iPhone 17 Pro લાગી રહ્યો છે.

5 / 7
આ ફોન ગત્ત વર્ષે લોન્ચ થયો હતો. જેનું અપટેડ વર્ઝન  iPhone 17 Pro છે. લેટેસ્ટ વર્ઝનમાં તમને બેક સાઈડમાં મોટો કેમેરા મોડ્યુલ મળશે.

6 / 7
હવે આપણે iPhone 16 Proની લોન્ચ પ્રાઈઝની વાત કરીએ તો 1.15 લાખ રુપિયા છે. જેની બજાર કિંમત સેલમાં ઉપર નીચે પણ થાય છે.

7 / 7
સુપરસ્ટાર શાહરૂખ ખાન અનેક વખત તેના સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એવોર્ડ દરમિયાન શાહરૂખ અને રાની મુખર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, બંને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2025 કાર્યક્રમમાં જોવા મળે છે.  આ દરમિયાન કિંગ ખાન અભિનેત્રીની સાડીનો પલ્લુ પોતાના હાથમાં પકડતો જોવા મળી રહ્યો છે.