પીઢ અભિનેતા વિનોદ ખન્નાએ બે વાર લગ્ન કર્યા હતા, જાણો તેમના પરિવાર વિશે

|

Feb 17, 2024 | 8:40 AM

6 ઓક્ટોબર, 1946ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્ના (Vinod Khanna)એ બે વાર લગ્ન કર્યા હતા અને તેઓ 3 પુત્ર અને એક પુત્રીના પિતા હતા. અક્ષય અને રાહુલ ખન્ના પ્રથમ પત્ની ગીતાંજલિના પુત્ર છે. જ્યારે બીજી પત્ની કવિતાથી તેમને પુત્ર સાક્ષી અને પુત્રી શ્રદ્ધા છે.

1 / 7
વિનોદ ખન્નાએ 27 એપ્રિલ 2017ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતુ. બ્લડ કેન્સરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાએ તેની કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. તેના પુત્ર પણ બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. વિનોદ ખન્નાની પર્સનલ લાઈફ ફિલ્મથી કાંઈ ઓછી નથી.

2 / 7
વિનોદ ખન્નાના માતાપિતાના નામ કમલા અને કિશનચંદ ખન્ના હતા. 1960 થી તેમનું શાળાકીય શિક્ષણ નાસિકની બોર્ડિંગ સ્કૂલમાં થયું, જ્યાં તેમણે સિદ્ધહેમ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા. વિનોદ ખન્નાએ 2 લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ગીતાજંલિ સાથે બીજા લગ્ન કવિતા સાથે.  અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના સહિત તેમને એક પુત્ર અને એક પુત્રી છે,

3 / 7
પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર અક્ષયની રિયલ લાઈફમાં હજુ અધુરી છે અને તે છે પ્રેમ. બોલિવૂડના અભિનેતા વિનોદ ખન્નાનો પુત્ર અભિનેતા અક્ષય ખન્ના બોલિવુડમાં અશ્વર્યા રાયથી લઈ બિપાશા બાસુ સુધીની અભિનેત્રી સાથે કામ કરી ચૂક્યો છે. પરંતુ તે હજુ પ્રેમમાં સફળ થયો નથી.

4 / 7
પિતા વિનોદ ખન્ના સુપરસ્ટાર હતા. માતા ગીતાંજલિ પણ તેના સમયની પ્રખ્યાત મોડલ હતી. જોકે, તે તેના માતા-પિતા જેવી સફળતા મેળવી શક્યો નથી.રાહુલ ખન્ના તેના લુક અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી

5 / 7
બોલિવૂડ સુપરસ્ટાર વિનોદ ખન્નાના અંગત જીવનની વાતો ચર્ચામાં રહી હતી. વિનોદ ખન્નાએ તેમનાથી 16 વર્ષ નાની કવિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. ગીતાંજલિએ વિનોદ ખન્ના સાથે છૂટાછેડા લીધા અને પછી 1990માં વિનોદ ખન્નાએ કવિતા સાથે લગ્ન કર્યા. જેમનાથી તેમને એક પુત્ર સાક્ષી અને પુત્રી શ્રદ્ધા છે.

6 / 7
  શ્રદ્ધા ખન્ના વિનોદ ખન્નાની એકમાત્ર પુત્રી છે. તેણે ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. શ્રદ્ધા વિનોદ ખન્ના અને કવિતા ખન્નાની દીકરી છે.

7 / 7
સાક્ષી કવિતા અને વિનોદનો સૌથી નાનો પુત્ર છે. તેણે વર્ષ 2010માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈમાં તેણે મિલન લુથરિયાને આસિસ્ટ કર્યો હતો. આ પછી, 2015 માં, તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું.

Next Photo Gallery