Chhaava Box Office : વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’એ 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો, ફિલ્મની કમાણી હજુ પણ વધી રહી છે

વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે અને માત્ર 3 દિવસમાં જ આ ફિલ્મે એવા રેકોર્ડ્સનો બનાવી દીધો છે જેની કલ્પના પણ વિકી કૌશલે નહીં કરી હોય. તેમજ આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની હિટ ફિલ્મ પણ બનાવ જઈ રહી છે.

| Updated on: Feb 17, 2025 | 1:00 PM
4 / 6
ગજબની વાત તો એ છે કે, છાવાના પ્રથમ વીકએન્ડની કમાણી વિકી કૌશલના કરિયરની સૌથી હિટ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ વિકી કૌશલની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની સાથે સાથે મોટી વીકએન્ડ ઓપનર ફિલ્મ પણ બની છે.

5 / 6
આ ફિલ્મ ફક્ત ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈકના કલેક્શનથી હજુ પાછળ છે. ફિલ્મની કમાણીની ગતિ જોઈને લાગે છે કે આ રેકોર્ડ તોડવામાં વધારે સમય લાગશે નહી. વિકી કૌશલની ફિલ્મ ફરી દ સર્જિકલ સ્ટ્રાઈકનું કલેક્શન 245.36 કરોડ રુપિયા હતુ.

6 / 6
31 કરોડની ઓપનિંગ કરનારી 'છાવા'એ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. છાવા ફિલ્મે બીજા દિવસે 37 કરોડની કમાણી કરી તો. ત્રીજા દિવસે 48.5 કરોડ આમ ટોટલ કલેક્શન 116.5 કરોડ થયું છે.