5 / 5
તમને જણાવી દઈએ કે, એમી એવોર્ડ અમેરિકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડમાંથી એક છે.આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. જે ટેલિવિઝનની દુનિયાનો શ્રેષ્ઠ એવોર્ડ છે. એમી એવોર્ડ 3 ભાગમાં આપવામાં આવે છે. જેમાં પ્રાઈમટાઈમ એમી એવોર્ડસ, ડે ટાઈમ એમી એવોર્ડ્સ, સ્પેશિયલ એમી એવોર્ડ છે.