
થોડાં સમય પહેલાની સિરિયલ જમાઈ રાજાની એકટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ લુકના ફોટો શેર કરતી રહે છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં ની પાખી એટલે કે એશ્વર્યા શર્મા પોતાની સિઝલિંગ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નિયા બિકીનીમાં એકદમ કિલર પોઝ આપી રહી છે.
Published On - 2:35 pm, Wed, 30 November 22