લગ્ન બાદ મિની સ્કર્ટ પહેરતા ટ્રોલ થઈ દલજીત કૌર, એક્ટ્રેસે ટ્રોલર્સને આપ્યો આ જવાબ

|

Mar 21, 2023 | 11:30 PM

Daljeet Kaur Nikhil Patel Wedding: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (Daljeet Kaur) બીજી વાર લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસ હાલમાં તેના પતિ સાથે બેંગકોકમાં હનીમૂન ગઈ છે.

1 / 5
ટીવી એક્ટ્રેસ દલજીત કૌર ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. દલજીતે બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. (Credit - Instagram)

2 / 5
એક્ટ્રેસ હાલમાં તેના પતિ સાથે બેંગકોકમાં હનીમૂન ગઈ છે. દલજીતે તેના પતિ સાથેના કેટલાક સુંદર ફોટા શેયર કર્યા છે. (Credit - Instagram)

3 / 5
દલજીતને મિની સ્કર્ટમાં જોયા બાદ ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક્ટ્રેસે પણ ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે. તેને જવાબમાં કહ્યું છે કે બધાની પસંદ અલગ હોય છે. (Credit - Instagram)

4 / 5
દલજીતના નિખિલ સાથે આ બીજા લગ્ન છે. આ પહેલા દલજીતે શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા. (Credit - Instagram)

5 / 5
દલજીતની સાથે નિખિલના પણ આ બીજા લગ્ન છે. આ સાથે જ તે બે પુત્રીનો પિતા પણ છે. તે તેની બંને પુત્રીને ખૂબ પ્રેમ કરે છે. દિલજીતને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ જેડન કૌર છે. (Credit - Instagram)

Next Photo Gallery