Top 7 Hollywood Web Series : ભારતમાં ખુબ ફેમસ છે આ 7 હોલીવુડ સીરિઝ, શાનદાર છે IMDb રેટિંગ

Top 7 Hollywood Web Series : આજે અમે તમને હોલિવુડની કેટલીક એવી સીરિઝના નામ જણાવશું જે ભારતમાં ખુબ જ લોકપ્રિય છે. આ સીરિઝની IMDb રેટિંગ શાનદાર છે. તો ચાલો જાણીએ કઈ છે આ હોલિવુડ સીરિઝ

| Updated on: Mar 05, 2026 | 2:49 PM
1 / 8
આજે અમે તમને એવી 7 હોલિવુડ સીરિઝ વિશે જણાવીશું જે ભારતમાં ખુબ જ ફેમસ છે. આ સીરિઝની આઈએમડીબી રેટિંગ પણ શાનદાર છે. જો તમે આ સીરિઝ જોઈ નથી. તો આ વીકએન્ડમાં જોવાનો પ્લાન બનાવી લો.

2 / 8
લિસ્ટમાં સૌથી પહેલી સાયન્સ ક્રાઈમ ડ્રામા બ્રેકિંગ બૈડ છે. આ સીરિઝમાં 5 સીઝન છે. જો તમે આ સીરિઝ જોઈ નથઈ તો શનિ-રવિની રજામાં જોવાની ચાલુ કરી દેજો. આ સીરિઝની આઈએમડીબી રેટિંગ 9.5 છે.

3 / 8
અમેરિકન ફેન્ટેસી ડ્રામા ગેમ ઓફ થ્રોન્સને ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ સીરિઝમાં કુલ 8 સીઝન છે. સીરિઝની આઈએમડીબી રેટિંગ 9.2 છે. આ સિરીઝ તમે જિયો હોટસ્ટાર પર જોઈ શકો છો.

4 / 8
લિસ્ટમાં અમેરિકન સિટોકોમ સીરિઝ ધ ઓફિસ પણ સામેલ છે. સીરિઝમાં કુલ 9 સીઝન છે. આ સીરિઝની આઈએમડીબી રેટિંગ 9 છે. તમે આ સીરિઝ નેટફ્લિક્સ, જિયો હોટસ્ટાર અને પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.

5 / 8
આ લિસ્ટમાં 10 સીઝનવાળી સિટકોમ ફ્રેન્ડસનું નામ પણ સામેલ છે. સીરિઝને આઈએમડીબી રેટિંગ 8.8 છે. આ સીરિઝને જો તમે જોવા માંગો છો તો તમે પ્રાઈમ વીડિયોમાં જોઈ શકો છો.

6 / 8
સાયન્સ ફિક્શન શો સ્ટ્રેન્ઝર થિંગ્સ ભારતમાં ખુબ ફેમસ છે. હાલમાં આ સીરિઝની પાંચમી સીઝન આવી છે. સીરિઝની આઈએમડીબી રેટિંગ 8.6 છે. આ સીરિઝ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

7 / 8
જો તમે લીગલ ડ્રામા સીરિઝ જોવાના શૌખીન છો. તો તમારે સુટ્સ જોવી જોઈએ. આ સીરિઝ ભારતમાં ખુબ ફેમસ છે. સીરિઝમાં કુલ 9 સીઝન છે. આ સીરિઝ તમે નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર જોઈ શકો છો. સીરિઝની આઈએમડીબી રેટિંગ 8.4 છે.

8 / 8
9 સીઝનની સિટકોમ હાઉ આઈ મેટ યોર મધર ભારતમાં ફેમસ છે. આ સીરિઝને આઈએમડીબી પર  8. 3નું રેટિંગ મળ્યું છે. સીરિઝ તમે જિયો હોટસ્ટાર એપ પર જોઈ શકો છો.