Top 6 Hollywood Horror Web Series : ઓટીટીની આ હોરર સીરિઝ જોવા માટે બેસ્ટ, વીકએન્ડમાં જોવાનો પ્લાન બનાવો

Top Hollywood Horror Web Series : જો તમે ઓટીટી પર કોઈ હોરર સીરિઝ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ હોરર સીરિઝ જોઈ તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે. હાલમાં રિલીઝ થયેલી કસાંડ્રા થી લઈ ક્લાસિક હાઉસ ઓફ અશર સુધી એવી અનેક સીરિઝ તમે જોઈ શકો છો.

| Updated on: Mar 12, 2026 | 4:30 PM
1 / 7
નેટફ્લિકસ પર અનેક વેબ સીરિઝ છે. અમે તમને એ સીરિઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની આઈએમડીબી અને રોટન ટોમૈટોઝની રેટિંગ ખુબ સારી છે. તમે આ સીરિઝ વીકએન્ડમાં જોવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 7
કૈસેન્ડ્રાની આઈએમડીબી રેટિંગ 6.7 છે. આ એક જર્મન સાયન્સ ફિકશન અને સાઈકોલોજિકલ થ્રિલર સીરિઝ છે. જે ફેબ્રુઆરી 2025માં નેટફ્લિકસ પર રિલીઝ થઈ હતી.આ સીરિઝની સ્ટોરી એવા પરિવારની આસપાસ ફરે છે. જે 50 વર્ષ જૂના ઘરમાં શિફ્ટ થાય છે. અહી તેને એક એઆઈ હોમ આસિસ્ટન્ટ મળે છે.

3 / 7
 રેડ રોઝ ટીન હોરર અને સાઈકોલિજકલ થ્રિલર સીરિઝ છે. જો તમને બ્લૈક મિરરની સ્ટાઈલ ગમી હતી તો રેડ રોઝ તમારા માટે પરફેક્ટ બનશે.  આ સીરિઝની આઈએમડીબી રેટિંગ 6.4 છે.

4 / 7
ધ ઓર્ડરની આઈએમડીબી રેટિંગ 6.7 છે. આ સુપરનેચુરલ ડ્રામા સીરિઝ છે. જેમાં જાદુ અને વેયરવોલ્વસનો જંગ દેખાડવામાં આવ્યો છે. જો તમને ધ વેમ્પાયર ડાયરીઝ, ટીન વુલ્ફ કે પછી શેડોહંટર્સ જેવી સીરિઝ પસંદ છે તો. ધ ઓર્ડર તમને ખુબ પસંદ આવશે. જેમાં કોલેજ રોમાન્સની સાથે સાથે ડાર્ક મેજિક અને સસ્પેન્સ જોવા મળશે.

5 / 7
હેલબોઉડ સાઉથ કોરિયન વેબ સીરિઝ છે. જેની આઈએમડીબી રેટિંગ 6.6 છે. આની 2 સીઝન આવી ચૂકી છે. આ ડાર્ક ફેન્ટસી, હોરર અને થ્રિલર સીરિઝ છે.

6 / 7
કેબિનેટ ઓફ ક્યુરિયોસિટીઝ હોરર એન્થોલોજી સીરિઝ છે. જે ઓસ્કર વિનર ડાયરેક્ટર ગુલિરમો ડેલ ટોરોએ બનાવી છે. તેમણે દુનિયાભરની સુંદર હોરર નિર્દેશકને પસંદ કર્યા છઠે. તે ડરામણી સ્ટોરીઓ સ્ક્રીન પર  લાવી શકે,આની આઈએમડીબી રેટિંગ 7 છે.

7 / 7
 ધ ફોલ ઓફ ધ હાઉસ ઓફ અશરને ફેમસ હોરર ડાયરેક્ટ માઈક ફ્લૈગનેગને બનાવી છે. જેની આઈએમડીબી રેટિંગ 7.9 છે.