પાંચ વખત નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રીનો સાવકો દીકરો છે સુપરસ્ટાર, આવો છે પરિવાર

આજે શબાના આઝમી (Shabana Azmi Birthday) પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી એક અલગ ઓળખ બનાવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

| Updated on: Sep 18, 2025 | 10:19 AM
4 / 7
જાવેદ અખ્તરની પહેલી પત્ની હની ઈરાની હતી. હની સાથે તેની પહેલી મુલાકાત ફિલ્મ 'સીતા ઔર ગીતા'ના સેટ પર થઈ હતી. આ પછી તેઓ પ્રેમમાં પડ્યા અને બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા. 1984માં તેઓએ છૂટાછેડા લીધા. આ પછી જાવેદે શબાના સાથે લગ્ન કર્યા અને બંને સાથે રહે છે.

5 / 7
શબાના આઝમીના જન્મદિવસ પર અમે તમને તેના અને જાવેદ અખ્તરની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ. તે દિવસોમાં જાવેદ અખ્તર શબાના આઝમીના પિતા કૈફી આઝમી પાસેથી લેખનની ટ્રિક્સ શીખવા આવતા હતા. તે દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. શબાનાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. કારણ કે જાવેદ અખ્તર પહેલાથી જ પરિણીત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા.

6 / 7
1984માં જાવેદ અખ્તરે તેની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપી દીધા અને ત્યારબાદ શબાના આઝમીના માતા-પિતા આ લગ્ન માટે સંમત થયા. શબાના અને જાવેદ અખ્તરને કોઈ સંતાન નથી. શબાના જાવેદ અખ્તરના બે બાળકો ફરહાન અને ઝોયા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે.

7 / 7
જાવદ અખ્તર ને બે બાળકો છે, ફરહાન અખ્તર, એક ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ઝોયા અખ્તર, એક ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા. પિતા-પુત્રની જોડીએ દિલ ચાહતા હૈ, લક્ષ્ય, રોક ઓન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે! અને ઝોયા સાથે ઝિંદગી ના મિલેગી દોબારામાં કામ કર્યું છે.

Published On - 9:01 am, Mon, 18 September 23