Fact Check: તારક મહેતાની ‘બબીતા ​​જી’ એ ટપુ સાથે વડોદરામાં કરી લીધી સગાઈ? જાણો શું છે હકીકત

|

Mar 13, 2024 | 6:59 PM

ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હંમેશા TRP ચાર્ટમાં ટોપ 5માં રહે છે. જેઠાલાલ હોય કે બબીતા ​​જી... આ શોના તમામ પાત્રો દર્શકોના દિલમાં વસી ગયા છે. હવે તેની સગાઈની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે.

1 / 7
તારક મહેતા શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા પણ અનેક વાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના રોલને કારણે તો ક્યારેક અંગત કારણોસર.

2 / 7
હાલમાં જ મુનમુન દત્તા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ આ શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે.

3 / 7
સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે મુનમુન દત્તા અને રાજ અનડકટે વડોદરામાં પોતપોતાના પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી.

4 / 7
રાજ અને મુનમુનના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. હવે એવી અફવા છે કે બંનેએ સગાઈ પણ કરી લીધી છે. જો કે આ અંગે બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

5 / 7
એવા અહેવાલો છે કે શોમાં રાજની એન્ટ્રી પછી બંને મિત્રો બન્યા અને પછી પ્રેમ ખીલ્યો. જોકે, હવે રાજ શોમાં નથી. તેણે ઘણા સમય પહેલા આ શોને અલવિદા કહી દીધું છે.

6 / 7
બીજી તરફ મુનમુન દત્તાના સોર્સ દ્વારા જાણવા મળ્યું છે કે, આ સમાચાર ફેક છે. બંનેની સગાઈ અંગેની વાત પણ નકારી હતી.(Photo- Instagram, Viral Bhayani)

7 / 7
 (નોંધ: આ આર્ટીકલ Fact Check કરવમાં આવ્યો છે, સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલો દ્વારા આ આર્ટીકલ પબ્લીશ કરવામાં આવ્યો છે.)

Published On - 6:58 pm, Wed, 13 March 24

Next Photo Gallery