
વર્ષ 2021માં અજય દેવગનની ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નવિન પરિહારે ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવ્યું હતુ.

અભિનેત્રી ફ્લોરા સ્ક્રીન પર 2 વખત ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2021માં કંગના રનૌતની ફિલ્મ થલાઈવી તેમજ અજય દેવગનની ફિલ્મ રેડમાં પણ ફ્લોરા ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળી ચૂકી હતી.

અવંતિકાની જેમ સુપ્રિયાએ પણ અનેક ફિલ્મો અને નાટકોમાં આયરન લેડીનું પાત્ર નિભાવ્યું હતુ. તેમણે પૂર્વ વડાપ્રધાનના રુપમાં પહેલી ઓન-સ્ક્રીન ભૂમિકા યશવંતરાવ ચૌહાણે નિભાવી હતી.