એક ગુજરાતી ફિલ્મ બની જાય એટલો ચાર્જ છે કપિલ શર્માનો, એક દિવસનો ચાર્જ છે 1 કરોડથી વધારે

ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોને લઈ ચર્ચામાં છે. આ શો માટે કપિલ શર્માએ જે ચાર્જ લીધો છે, એટલા માટે તો આપણી એક ગુજરાતી ફિલ્મ બની જાય. તો ચાલો જાણીએ કપિલ શર્માએ કેટલો ચાર્જ લીધો છે.

| Updated on: May 03, 2024 | 11:57 AM
4 / 5
કપિલ શર્માથી લઈ કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા અને રાજીવ ઠાકુર મસમોટો ચાર્જ લઈ રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે, આ શોમાં કામ કરી રહેલા કપિલ શર્માનો ચાર્જ સૌથી વધુ છે.

5 / 5
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ કપિલ શર્મા 5 એપિસોડ માટે 26 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. એક એપિસોડ માટે 5 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. તેની સાથે સુનીલ ગ્રોવર 25 લાખનો ચાર્જ લઈ રહ્યો છે.