
હિના ખાને તેના ગળામાં એક હેવી ગોલ્ડ ચેન, રિંગ્સ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. (Image: Instagram)

હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખૂબ સુંદર, બિગ બોસ ક્વીન, સો અડોરેબલ, લુકિંગ સો ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)
Published On - 6:29 pm, Fri, 12 January 24