‘તારક મહેતાની સોનુ’ દરિયા કિનારે રોમેન્ટિક બની, ઘૂંટણિયે બેસી લગ્ન માટે કર્યું પ્રપોઝ, જુઓ ફોટો

ટીવીની ફેમસ સીરિયલ કે, જે દરેક ઘરમાં ફેમસ છે. તેનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા સોનું એટલે કે, ઝીલ મહેતા ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેમણે પોતાના મંગેતરને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું છે.

| Updated on: May 13, 2024 | 1:56 PM
4 / 5
બંન્ને સફેદ કપડામાં ખુબ જ રોમાન્ટિક જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં ઝીલ દરિયા કિનારે ઘૂંટણિયે બેસી આદિત્યને પ્રપોઝ કરી રહ્યો છે. ચાહકોને આ ફોટો પસંદ પણ આવી રહ્યા છે,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુના પાત્રમાં ઝિલ મહેતાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

5 / 5
તમને જણાવી દઈએ કે, આદિત્ય અને ઝીલ એકબીજાને બાળપણથી ઓળખે છે. જ્યારે ધોરણ 10માં હતા તે દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા વધી હતી અને ત્યારબાદ વાત આગળ વધી.હવે બંન્ને સગાઈ કરી લીધી છે.