એક ફિલ્મ માટે અભિનેત્રી 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે આ અભિનેત્રી, જુઓ પરિવાર

સાઉથની પોપ્યુલર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહી છે. અનુષ્કાની ગણતરી સાઉથમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીમાં થાય છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે. તેની પાસે અનેક લગ્ઝરી કાર પણ છે. એવા પણ અહેવાલો છે કે, તેનું અને પ્રભાસનું અફેર પણ ચાલી રહ્યું છે પરંતુ બંન્ને સ્ટારે ક્યારે પણ આ વાતનો ખુલાસો કર્યો નથી.

| Updated on: Nov 07, 2025 | 10:24 AM
4 / 6
અનુષ્કા શેટ્ટીનો જન્મ 1981ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તેમણે વર્ષ 2005માં ફિલ્મ સુપરથી ડેબ્યુ કર્યું હતુ. અનુષ્કા શેટ્ટીના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે.

5 / 6
પ્રભાસની ફિલ્મ 'બાહુબલી'ની સ્ટાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે આ નામથી દુનિયાભરમાં ફેમસ છે. તેમની લોકપ્રિયતા કોઈથી ઓછી નથી. કહેવાય છે કે જ્યારે અભિનેત્રીએ ડેબ્યુ કર્યું ત્યારે ડિરેક્ટરે તેને નામ બદલવાની સલાહ આપી હતી. તેનું અસલી નામ સ્વીટી છે અને બાદમાં તેને નામ બદલીને અનુષ્કા શેટ્ટી રાખ્યું હતુ.

6 / 6
અભિનેત્રીની વાત કરવામાં આવે તો તે આજે 44 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તેનું નામ પ્રભાસ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ બંન્ને એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવે છે.

Published On - 9:20 am, Tue, 7 November 23